અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેના ગાજણ ગામે દંપતિએ આર્થિક તંગદિલીથી કંટાળી પહેલા બે બાળકોને ગળા ફાંસો આપી પોતે ફાંસો લગાવી સામૂહિક આત્મહત્યા કરતાં કુલ ચાર મોતથી સમગ્ર વિસ્તારની પ્રજા સ્તબ્ધ.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેના ગાજણ ગામે દંપતિએ આર્થિક તંગદિલીથી કંટાળી પહેલા બે બાળકોને ગળા ફાંસો આપી ત્યારબાદ પોતે બન્ને ફાંસો લગાવી સામૂહિક આત્મહત્યા કરતાં કુલ ચાર મોતથી સમગ્ર વિસ્તારની પ્રજા સ્તબ્ધ.