અમદાવાદઃ હાલ રાજ્યભરમાં LRD(લોક રક્ષક દળ) ની ભરતી પ્રક્રિયા સામેના મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન મામલે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, LRD ભરતી પ્રક્રિયામાં કોઈપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ મામલે રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે પરંતુ ગુજરાતના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહીં. છેલ્લા 4-5 દિવસથી વાટાઘાટો ચાલી રહી છે.
Related Posts
સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને
*સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને.. અમદાવાદ નરોડા શેલબી હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફ દ્વારા કોવિડ દર્દીઓની હિંમત અને જુસ્સામાં વધારો…
રાજપીપળા એપીએમસી ખાતે શ્રી રામ મંદિરમાં નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત એક બેઠક યોજાઇ.
રાજપીપળા એપીએમસી ખાતે શ્રી રામ મંદિરમાં નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત એક બેઠક યોજાઇ. રાજપીપળા,તા. 3 રાજપીપળા એપીએમસી ખાતે વિશ્વ હિંદુ…
મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ:ધો.12ની પરીક્ષા લેવાશેમુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદનપરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી લેવાશે