આઇ.ડિવિઝન રામોલ
ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાન કોરોના વૉરીયર,
શ્રીકાનજીભાઇ( H.C.) તથા P.C.નરેશભાઈના ઓને
કોરોના પોઝેટીવ આવતા પોતાના ઘરે જ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.
જેઓ કોરોના સામે ની લડતમાં જીત મેળવી કોરોના ને માત આપી.
સ્વસ્થ થઇ પરત આવતા A.C.P શ્રી. R.R.Shinghal, P.I શ્રી J.B.Bhuval,PSI Sir,TRB/HG તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બંને જવાનો નું પુષ્પો થી ઉષ્માભેર સ્વાગત કર્યું.