બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક વધ્યો છે. 4 સિંહો બગસરાના ખારી ગામમાં ઘૂસ્યા હતા. સિંહોએ વાડામાં રહેલા 80થી વધુ ઘેટા-બકરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહોની શોધખોળ હાથ ધરી છે. વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
Related Posts
બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે આ મહિનામાં વધુ ૭ બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા કર્યા હુકમ
પાલનપુર: રાજય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા…
પરિણીતાએ માનસિક શારીરીક ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરી.
નાંદોદ તાલુકાના ખાખરીપરા (ટીબી) ગામે પરિણીતાએ માનસિક શારીરીક ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરી. રાજપીપલા, તા.20 નાંદોદ તાલુકાના ખાખરીપરા (ટીબી) ગામે…
શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરજીના નિષવાર્થ બલિદાન રૂપે આજે મનાવાય છે શહીદી દિવસ..
શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરજીના નિષવાર્થ બલિદાન રૂપે આજે મનાવાય છે શહીદી દિવસ.. : શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ…