*ઐતિહાસિક ખેડૂત આંદોલને કર્યો કોરોના મેડિકલ રેકેટનો પર્દાફાશ *

*ઐતિહાસિક ખેડૂત આંદોલને કર્યો
કોરોના મેડિકલ રેકેટનો પર્દાફાશ *

આપણા ખેડૂતોના હાથે જાણતાં-અજાણતાંમાં એક કલ્યાણકારી રાષ્ટ્રીય ઘટના ઘટી છે. કોરોનાના મેડિકલ રેકેટનો પર્દાફાશ થયો છે.

છેલ્લા આઠ મહિનામાં ભારતમાં જે કંઈ બન્યું એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કર્યું એવું તમને લાગે છે ?
જવાબ ના છે.

આ બન્ને તો WHOની કઠપૂતળી છે.
પૂરો ખેલ WHOનો છે.
નવ મહિના પહેલાં લૉકડાઉન શરૂ થયો ત્યારથી આજ સુધી બનેલી તમામ ઘટના પૂર્વનિયોજિત હતી.

દિલ્હીના સીમાડે ચાલતા ખેડૂત આંદોલન જેવી એકમાત્ર ઘટનાને કારણે કોરોના મેડિકલ રેકેટનો પર્દાફાશ થયો છે.
ખુદ કિસાનોને પણ આ વાતની ખબર નથી.
કેન્દ્ર સરકારે બનાવેલા કૃષિ વિષયક ત્રણ કાયદા પાછા ખેંચી લેવાની માગણી સાથે ખેડૂતોએ આંદોલનની શરૂઆત કરી અને આ આંદોલનને કારણે કોરોના મેડિકલ રેકેટ છતું થઈ ગયું.

અહીં એ યાદ રાખજો કે ખેડૂતોના આંદોલનનો આજે 30મો દિવસ છે.
આપણને ડરાવવા માટે નવ મહિનામાં જેટલી અફવા ફેલાવવામાં આવી છે એ બધી ખોટી પુરવાર થઈ છે.

1) કોરોના હવાથી ફેલાય છે. તો પણ બધા આંદોલનકારી ક્ષેમકુશળ છે.

2) કોરોના સ્પર્શથી ફેલાય છે. તો 30 દિવસમાં તો કોરોના મહામારી પૂરી દિલ્હીમાં ફેલાઈ ગઈ હોત અને અસંખ્ય દિલ્હીવાસીઓનાં મૃત્યુ થયાં હોત.

3) કોરોનાથી બચવા 20 સેકન્ડ હાથ ધોવા કે સેનેટાઈઝરથી સાફ કરવા જરૂરી છે.

તમે જરા ટીવી ચાલુ કરીને જુઓ તો તમને આંદોલન સ્થળે નળ ક્યાંય નહીં દેખાય. તો ખેડૂતો 20 સેકન્ડ હાથ ક્યાં ધોશે ?

4) માસ્ક પહેરવો જરૂરી છે. આંદોલનમાં ભાગ લઈ રહેલા ખેડૂતોમાંથી હજારોએ માસ્ક પહેર્યાં નથી.

માસ્ક ન પહેરનારાઓમાં પોલીસના જવાનો, આંદોલનકારી વયસ્ક સ્ત્રી-પુરુષો પણ છે.

WHOના કહેવા મુજબ વયસ્કોની રોગપ્રતિકાર શક્તિ શૂન્ય હોય છે અને કોરોનાનું જોખમ એમને સૌથી વધુ છે.

5) સોશિયલ ડિસ્ટન્સિંગ-
બે ગજની દૂરી.
આ નિયમ માત્ર તમને ડરાવવા માટે જ હતો. છેલ્લા નવ મહિનામાં સૌથી વધુ ભીડ છેલ્લા 20 દિવસથી દિલ્હીના સીમાડે આંદોલનકારી ખેડૂતોની આપણે જોઈ છે.

કહેવાનો મતલબ એ છે કે હજારો આંદોલનકારીમાંથી કોઈને કોરોનાનો ચેપ લાગવાનો નથી,
કેમ કે આ મેડિકલ રેકેટને બીમારી સાથે સંબંધ નથી.
એને ટેસ્ટ સાથે સંબંધ છે.

*કોઈ પણ 100 સ્વસ્થ વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવશે તો એમાંથી 10 પોઝિટિવ જ આવશે.*

આંદોલનકારીઓની આટલી બધી બેજવાબદારી પછી આ લોકોમાં કોરોનાનાં લક્ષણો દેખાવા જોઈતાં હતાં, પણ 8 ડિસેમ્બર, 2020ના દેશનાં દરેક રાજ્યોમાંથી લાખો આંદોલનકારી રસ્તા પર આવ્યા. આખો દેશ આ જોઈ રહ્યો હતો. ન કોઈ પોઝિટિવ નીકળ્યું કે કોઈને કોરોના થયો કે ના કોઈ કોરોનાથી મર્યું. આટલી સંખ્યામાં લોકો ક્યાંય ભેગા ન થાય એનું ધ્યાન છેલ્લા નવ મહિનાથી આપણી સરકાર અને WHO રાખી રહ્યાં હતાં. લૉકડાઉનનો ઉદ્દેશ્ય પણ લોકો જમા ન થાય એ હતો.

એપિડેમિક ઍક્ટનો ડર બતાવીને લૉકડાઉન ઠોકવામાં આવ્યો. આને લીધે નવ મહિનામાં દેશના અર્થતંત્રને WHOએ ધ્વસ્ત કરી નાખ્યું.
આપણા દેશના બધા સત્તાધારી અને બધા વિપક્ષી નેતાઓ, તમામ મિડિયા, કોરોનાગ્રસ્તોના ઉપચાર કરનારા બધા ડૉક્ટરો,
કોરોના ગંભીર બીમારી છે એવો પ્રચાર કરવાવાળી તમામ સંસ્થા અને એના કાર્યકરો બેનકાબ થઈ ગયાં છે.

આ બધાને WHOએ કોરોનાનો પ્રચાર કરવા માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલાં.

આ બધાં બ્રાન્ડ એમ્બેસેડરોએ છેલ્લા નવ મહિનાથી ભારતના લોકોના મનમાં ડર બેસાડવાનું કામ એટલું ઉત્તમ રીતે કર્યું.

*હવે એમને જેમને જરૂર ન હોય એવા લોકોને ભયંકર રસી આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.*

રસીના નામે તમારા અને તમારા પરિવારને ફરી એક વાર લૂંટવામાં આવશે. આમાં તમારો જીવ પણ જઈ શકે છે .

આ બધાં બ્રાન્ડ એમ્બેસેડરોથી બચતા રહેજો.
આપણા દેશમાં શિક્ષિત અને સમજદાર લોકોની સંખ્યા કરોડોમાં છે.
કોરોના ગંભીર બીમારી નથી.
એ મેડિકલ રેકેટ છે એ વાત અત્યાર સુધી શિક્ષિત લોકો તરફથી ભારતીયોને ખબર પડવી જોઈતી હતી.
એ કામ પણ અશિક્ષિત ખેડૂતોએ કરી બતાવ્યું.

કોરોના મેડિકલ રેકેટની પાછળ જે માસ્ટર માઈન્ડ છે એનું નામ છે બિલ ગેટ્સ અને જે સામાજિક સંસ્થા આખા વિશ્વને રસીની ખીણમાં ધકેલી રહી છે
એ સંસ્થાનું નામ છે
” બિલ ગેટ્સ ઍન્ડ મેલિંડા ફાઉન્ડેશન.”

સંકલન
સંજય વોરા
પ્રખ્યાત પત્રકાર