દાહોદ
કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહાર નો વધુ એક વિડિઓ વાઇરલ
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં નો વિડિઓ હોવાનું અનુમાન
સર્વે કરવા ગયેલા હેલ્થ કર્મીઓ સાથે કરાયો દૂર વ્યવહાર
સ્થાનિક મહિલા દ્વારા ચોક્કસ સમુદાયનો પણ વાતચીત માં ઉલ્લેખ
અમર5વિસ્તારમાં સર્વે કરવા નહિ આવવાની કરી સ્થાનિક મહિલાએ વાત
કોરોના વોરિયર્સ સાથેના આ વ્યવહાર થી લોકોમાં રોષ