મારી સોસાયટી, સબસે મજબૂત જય હો ભાજપા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી અને વટવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ વટવા વિધાનસભા અને વસ્ત્રાલ વોર્ડ આદર્શ પ્રાથમિક શાળાના બુથ નંબર ૭૪ નાં પેજ નંબર- ૩, ૪, ૫, ૬, ૭, ૮, અને ૧૦, નાં પેજ પ્રમુખ તરીકે પેજ સમિતીની ફોર્મ ભરીને પેજ સમિતીની રચના પૂર્ણ કરી. સાથે