ઉત્તરાયણને લઈ મહત્વના સમાચાર….

ઉત્તરાયણને લઈ મહત્વના સમાચાર….
આ વખતે નહીં યોજાય કાઈટ ફેસ્ટિવલ…
હાઈકોર્ટની ટકોર બાદ સરકારે અમદાવાદ ખાતે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને રદ્દ કર્યો….
ગુજરાતભરમાં યોજાતા આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા