*Its time to action now..31 ડીએમ્બરને લઇ અમદાવાદ પોલીસ બની સતર્ક.. પાર્ટીનું આયોજન થયું તો ગયા સમજો…શહેર કમિશ્નરનો નિર્ણય.*
* અમદાવાદ: 31 મી ડિસેમ્બર ને લઈ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં…*
એસજી હાઇવે પર નહીં થાય 31 મી ડિસેમ્બરની ઉજવણી…
31 ડિસેમ્બરે કોઈપણ પાર્ટીને મંજૂરી નહીં..
પાર્ટ પ્લોટ, હોટેલમાં પોલીસ ખાસ તપાસ કરશે..
બપોરે કે રાત્રે પાર્ટનું આયોજન નહીં કરી શકાય.. પોલીસ કોઈ પણ મંજૂરી નહીં આપે…
પોલીસ દ્વારા 31 મી ડિસેમ્બરને લઈ ખાસ ડ્રાઈવ યોજાશે…
નિયમ તોડનાર સામે સખત કાર્યવાહી ની અપાઈ સૂચના…
શહેરને અડીને આવેલા ફાર્મ હાઉસમાં પોલીસ રાખશે બાજ નજર….