*રૂપાણી સરકારની ઉંગ હરામ છોટાઉદેપુર સજ્જડ બંધ*

છોટાઉદેપુર જિલ્લામાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે રાઠવા સમાજ દ્રારા આદિજાતિના દાખલાની કેટલાય દિવસથી માંગણી કરવામાં આવી રહી છે. જો કે સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવામાં ના આવતા આખરે તેમણે જિલ્લા બંધનું એલાન આપ્યું છે. જેને પગલે આજ રોજ જિલ્લાનું વડુ મથક બોડેલી સજ્જડ બંધ રહ્યું તો નસવાડી, સંખેડા કવાંટ પાવી જેતપુર છોટાઉદેપુરના તમામ બજારો બંધ જોવા મળી રહ્યા છે.