CBI ના અમદાવાદ ગાંધીનગરમા દરોડા.

અમદાવાદ CBI ના અમદાવાદ ગાંધીનગર મા દરોડા બેન્ક ફ્રોડ ના કિસ્સા ને લઈ 9 સ્થળે દરોડા મેસર્સ વારીયા એલ્યુમિનિયમ ને ત્યાં દરોડા વારીયા બંધુઓ ના નિવાસસ્થાને પણ સર્ચ હાથ ધરાયુ મેસર્સ ગોપાલા પોલીપ્લાસ્ટ ના મનીષ મહેન્દ્ર ને ત્યાં પણ દરોડા CBI દ્વારા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા વારીયા કંપની એ જુદી જુદી બેંકો માંથી રૂ 452 કરોડ ની લોન લીધી હતી બેન્ક ફ્રોડ ની શંકા ને લઈ CBI ની તપાસ તેજ