પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ વચ્ચે મોટા સમાચાર,
પ્રદેશ પ્રમુખની રેસમાં 2 જ નામ ચર્ચામાં,
અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી માંથી જ એક બનશે પ્રદેશ અધ્યક્ષ,
મહત્વનું છે કે અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી આપી ચુક્યા છે રાજીનામુ,
પુંજા વંશ અને શૈલેષ પરમાર આ 2 માંથી એક ધારાસભ્ય બનશે નેતા વિપક્ષ,
પુંજા વંશ નવા નેતા વિપક્ષ બને તેવી
પ્રબળ શક્યતા,
હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટી યથાવત રાખશે…