મહેસાણા
દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલો
બોનસ પગાર કૌભાંડ મામલે ડેરી ના પૂર્વ વાઇસ ચેરમેન અને પૂર્વ એમ ડી ની થશે ધરપકડ
બોનસ પગાર કૌભાંડમાં વિપુલ ચૌધરી ની ધરપકડ બાદ હવે મોંઘજીભાઈ ચૌધરી અને એમ ડી નિશિથ બક્ષી ની થશે ધરપકડ
સી આઈ ડી ક્રાઈમ ની ટીમ ટ્રાન્સફર વોરન્ટ થી બંને નો કબજો લેવા મહેસાણા પહોંચી
બંને ઘી ભેળસેળ મામલે 5 મહિનાથી જેલમાં છે બંધ
ઘી ભેળસેળ કેસમાં મોંઘજીભાઈ ચૌધરી ને હાઇકોર્ટ એ આપ્યા હતા જામીન
એક કેસમાંથી બહાર આવે તે પહેલાં બીજા કેસમાં થશે ધરપકડ