જુહાપુરાના કુખ્યાત મોહસીન ઉર્ફે હાઇટે મારી એક વ્યક્તિને છરી

જુહાપુરામાં ગુંડાઓનું રાજ યથાવત

નજીવી બાબતમાં હાફ મર્ડરની બની ઘટના

જુહાપુરાના કુખ્યાત મોહસીન ઉર્ફે હાઇટે મારી એક વ્યક્તિને છરી

વ્યક્તિના મોઢા અને છાતીના ભાગે છરી વાગતા પહોંચી ગંભીર ઇજા

વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ