જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીને ઓઇલ મિલમાં મોકલી બારદાનમાં નબળી ગુણવત્તાની મગફળી ભરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે LCBની ટીમે એક લેબર કોન્ટ્રાક્ટર અને બે વેપારીની ધરપકડ કરી છે. વેપારી પ્રતિક બાબુભાઇ સોજીત્રા, વેપારી કેશુ રવજીભાઇ વાગડીયા અને લેબર કોન્ટ્રાક્ટર રમેશ કાનાભાઇની મકવાણા ધરપકડ કરવામાં આવી છે
Related Posts
*📍ભરૂચ: અંક્લેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત*
*📍ભરૂચ: અંક્લેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત* ટેમ્પો, ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત બાઈક સવાર 2…
ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર..
ગરબા ખેલૈયાઓને મળી શકે છે સારા સમાચાર, નિયમો સાથે નવરાત્રીના ગરબા માટે સરકાર આપી શકે છે છૂટછાટ, રાજકોટના એક ગરબા…
NEWS* આવતી કાલથી સુરતમાં GSRTC ની બસો થશે શરૂ. ગાઈડલાઈનના પાલન સાથે થશે શરૂ.
NEWS* આવતી કાલથી સુરતમાં GSRTC ની બસો થશે શરૂ. ગાઈડલાઈનના પાલન સાથે થશે શરૂ.