સુરતમાં કુબેરજી ગ્રુપ પર આઈટીના દરોડા

સુરતઃઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કુબેરજી ગ્રુપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યાં છે. વહેલી સવારથી કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, રાજેશ પોદ્દાર સહિત તમામ ભાગીદારોને ત્યાં અને તેમના સંબંધીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે