ચૂંટણીપંચમાં સંજય સિંહ સામે ફરિયાદ નોંધાવી

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ચૂંટણી પંચે વિવાદાસ્પદ નિવેદન બદલ નોટિસ પાઠવી છે. રાજ્યસભાના સાંસદ સંજય સિંહને આ નોટિસ તેમના દ્વારા બે ફેબ્રુઆરીના રોજ આપવામાં આવેલા તે નિવેદન પર આપવામાં આવી છે કે, જેમાં તેમણે ભાજપ પર બબાલ કરવાની તૈયારીનો આરોપ લગાવ્યો હતો.