100 ફૂટનો પાઈપ ચાલુ બસ ફાડીને બહાર નીકળ્યો, મહિલાની ગરદન કપાઈ, યુવકનું માથું ફાટ્યું, બન્નેનાં મોત; 11 મુસાફર ઈજાગ્રસ્ત
પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ભયંકર અકસ્માત થયો હતો, જેમાં બેનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે.