ન્યૂઝ બ્રેકિંગ
વેક્સિન અંગે આવી શકે છે મોટા સમાચાર
ગુજરાતથી જ થઇ શકે છે જાહેરાત
PM મોદી શનિવારે આવી શકે છે ગુજરાતની મુલાકાતે
ઝાયડસ પ્લાન્ટની મુલાકાત લે તેવી શક્યતા
વેક્સિનમાં ઝાયડસ પહોંચ્યું છે અંતિમ ચરણમાં
ઝાયડસ ઝાયકોવ-ડી વેક્સિનનું કરી રહ્યું છે નિર્માણ
વડાપ્રધાન ગુજરાતથી જ મોટી જાહેરાત કરે તેવી શક્યતા
વડાપ્રધાનના કાર્યક્રમને અપાઇ રહ્યો છે આખરી ઓપ
ટૂંક સમયમાં થઇ શકે છે મોટી જાહેરાત