અમદાવાદ. Netflixપર પ્રસારીત થઇ રહેલા ‘A Suitable Boy’ વેબ સિરીજ સામે ધાર્મિક આસ્થા, શ્રદ્ધા અને લાગણીનું અપમાન અશ્લીલતાનું પ્રદર્શન સામે પાલડીમાં નોંધાઇ અરજી

અમદાવાદ

Netflixપર પ્રસારીત થઇ રહેલા ‘A Suitable Boy’ વેબ સિરીજ સામે ધાર્મિક આસ્થા, શ્રદ્ધા અને લાગણીનું અપમાન

અશ્લીલતાનું પ્રદર્શન સામે પાલડીમાં નોંધાઇ અરજી

મંદિરના પ્રાંગણમાં બિભત્સ વર્તન કરી અશ્લીલતાનું પ્રદર્શન થતા લાગણીઓ દુભાઈ

શિવમંદિરના પ્રાંગણમાં એક ઇસમ અને યુવતી વચ્ચેનો બિભસ્ત સીન બતાવવમાં આવેલ છે. તેની સાથે પવિત્ર -ભજન -કિર્તનનો નાદ પણ થઈ રહ્યા હોવાથી દુભાઈ લાગણીઓ

નિર્માતા, દિર્ગદર્શક,અભિનેતા,પ્રસારણ કર્તા અને તપાસમાં જે પણ ઈસમો અંગે જાણકારી પ્રાપ્ત થાય તે લોકો સામે ફરિયાદ કરવાની માંગ