આણંદ અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર

આણંદ

અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ

ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર

અમદાવાદમાં પથારીઓ ખુટી પડતા દર્દીઓને આણંદ લાવવાનું શરુ કરાયુ

કરમસદ અને ચાંગા હોસ્પિટલમાં અપાશે સારવાર

આણંદ આરોગ્ય વિભાગ દ્રારા કંટ્રોલ રુમ કરાશે શરુ