અમદાવાદ દિલ્હીની આરોગ્ય ટિમના અમદાવાદમાં ધામા.કોરોના સંક્રમણ વધતા ટીમ અમદાવાદ પહોંચી.એસ.વી.પી. હોસ્પિટલની કરશે મુલાકાત.

અમદાવાદ
દિલ્હી ની આરોગ્ય ટિમ ના અમદાવાદ માં ધામા

કોરોના સંક્રમણ વધતા ટિમ અમદાવાદ પહોંચી

એસ વી પી હોસ્પિટલની કરશે મુલાકાત

શહેર મા વધતા સંક્રમણ મુદ્દે કરશે સમીક્ષા

મ્યુનિસિપલ કમિશનર અને તબીબો સાથે કરશે ચર્ચા