બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદમાં માસ્ક ન પહેરવા પર રૂ.500 નો દંડ.

બ્રેકિંગ ન્યૂઝ:
અમદાવાદમાં માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા પર રૂ.500નો દંડ. તેમજ પાનના ગલ્લા પર જાહેરમાં કોઈ રાહત થશે તો પાનના ગલ્લાવાળા પાસે 10,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.
અગાઉ રૂ.200નો કરાતો હતો દંડ.
રાજીવ ગુપ્તાની બેઠકમાં લેવાયો નિર્ણય