*રાજસ્થાનના સિરોહીમાં ક્ષત્રિય સરગરા સમાજ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું*
આબુરોડ, સંજીવ રાજપૂત: આબુરોડ સિરોહી મા ક્ષત્રિય સરગરા સમાજ દ્વારા સમૂહ લગનનું આયોજન કરવામાં આવ્યો જેમાં ઉપસ્થિત રહ્યા..
અખિલ ભારતીય ક્ષત્રિય સરગરા યુવા મહાસભા દિલ્લીના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ સંજય ભાઈ પઢિયાર અને ઉપાધ્યક્ષ સોહિલ મારવાડી અને ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ મહેશભાઈ દાના, ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ આરોગ્ય અને ખેલકૂદ તરુણ નટવરભાઈ પઢિયાર, રાજસ્થાન પ્રદેશ યુવા અધ્યક્ષ મહેન્દ્ર ભાઈ ધવલ. ગાધીધામ ઉપાધ્યક્ષ ભોમારામ પરિહાર મુંબઈથી જયતિભાઈ ભવનસા મનોજભાઈ પરમાર, એન્કર મોરલીધર સાગર અને દેવેન્દ્ર ભાઈ ધવલ. તથા ભારતવર્ષમાંથી ક્ષત્રિય સરગરા સમાજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સરગરા સમાજ આબુરોડની પુરી ટીમને આયોજન બદલ હૃદય પુર્વક ધન્યવાદ આપ્યા હતા.