સુરત : માજી ગ્રામગૃહ નિર્માણ અને પંચાયત મંત્રી રાજ્ય સરકાર નો હવાલો અને વડાપ્રધાન મોદીની નજીકના એવા બારડોલીના રજનીકાંત રજવાડીનું નિધન……
ટૂંકી માંદગી બાદ નિધન….
સરદાર નગરી બારડોલીમાં શોકનો માહોલ…
બપોરે બે વાગ્યે એમના નિવાસ સ્થાને થી અંતિમયાત્રા નીકળશે…..