અમદાવાદ: એકતરફ કોરોનાનો કાળ ચાલી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં ઉત્સવોના તહેવાર. કોરોના સંક્રમણને રોકવા સરકાર તેમજ રાજ્ય પોલીસ કટિબદ્ધ છે ત્યારે આજથી દેશભરમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે તેવા સમયમાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા ગણેશ સ્થાપન અને વિસર્જનને લઇ લોકોને અપીલ કરવામાં આવી છે તે પહેલાં તેમના દ્વારા જાહેરનામું બહાર પાડી મેળાવડા તેમજ જાહેરમાં ગણેશ પંડાલ અને વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. તેઓએ લોકોને ઘરે જ બપ્પાનું સ્થાપન અને વિસર્જન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ધાર્મિક સ્થળો પર પોલીસનો ખાસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે તેમજ સરકારની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કરતા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો લોકો દ્વારા ચુસ્ત કડક અમલ થાય તેવું જણાવવામાં આવ્યું છે.
Related Posts
*📍ફરીવાર ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા ખોટકાઈ*
*📍ફરીવાર ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા ખોટકાઈ* અધવચ્ચે જ અટકી પડતા મુસાફરો અટવાયા
બોલીવુડ ના સોથી મોટા સમાચાર સંજય દત્તને હોસ્પિટલ માં દાખલ કરાયા
બિગ બ્રેકિંગ બોલીવુડ ના સોથી મોટા સમાચાર સંજય દત્તને હોસ્પિટલ માં દાખલ કરાયા સંજય દત્તને શ્વાસ લેવામાં થઈ રહી છે…
કાન આડા હાથ રાખી સત્તા પર બેઠેલી સરકારને મેસેજ પહોંચાડવા ઘણી વાર રોડ-રસ્તા પર આવવુ પડે છે. “પેટ્રોલના ભાવ પ્રજાને ઘાવ”,
કાન આડા હાથ રાખી સત્તા પર બેઠેલી સરકારને મેસેજ પહોંચાડવા ઘણી વાર રોડ-રસ્તા પર આવવુ પડે છે. “પેટ્રોલના ભાવ પ્રજાને…