અમદાવાદમાં ક્લબોમાં જતા લોકો માટે મોટા સમાચાર. રાજપથ અને કર્ણાવતી સહિતની ક્લબ આ સપ્તાહે શરૂ થશે.

અમદાવાદમાં ક્લબોમાં જતા લોકો માટે મોટા સમાચાર. રાજપથ અને કર્ણાવતી સહિતની ક્લબ આ સપ્તાહે શરૂ થશે. ક્લબ મેનેજમેન્ટ એસોસિએશને કોવિડ નિયમો અનુસાર ક્લબ શરૂ કરવાનો કર્યો નિર્ણય. ક્લબની મેમ્બર અંદર 70 મિનિટ જ રોકાઇ શકશે. 65 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચે અને ગેસ્ટ મેમ્બરને પ્રવેશ નહીં.