*કિસાન અધિકાર દિવસ*
ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા ના વિરોધમાં તા-૧૬/૦૧/૨૧, શનિવારે, સવારે ૧૧-૦૦ વાગે, સે–૬, સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી રાજીવ સાતવજી, પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા અને વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતમાં યોજવામાં આવેલ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો સાથે ઉપસ્થિત રહેવા વિનંતી.
સૂર્યસિંહ ડાભી
પ્રમુખ-જિલ્લા કોંગ્રેસ