ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું એક પ્રતિનિધિ મંડળ કોરોના મહામારી સંદર્ભે પ્રજાલક્ષી કેટલાક મુદ્દાઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે રાજ્યના મહામહીમ રાજ્યપાલશ્રીને મળશે..
તારીખ- 07-04-2020 મંગળવાર
સમય- સાંજે 4.00 કલાકે
સ્થળ- રાજભવન, ગાંધીનગર
જયરાજસિંહ પરમાર
પ્રવક્તા-ગુજરાત પ્રદેશ કોંગ્રેસ