દિવાળી વેકેશનમાં પોઇચા ખાતે નીલકંઠધામ ખાતે પ્રદર્શનનો સહિત સહજાનંદ યુનિવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું.

દિવાળી વેકેશનમાં પોઇચા ખાતે નીલકંઠ ધામ ખાતે પ્રદર્શનનો સહિત સહજાનંદ યુનિવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું.
8 માસ બાદ પોઇચા નિલકંઠ ધામ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકતા પ્રવાસીઓ ઉમટયા.
રાજપીપળા, તા. 10
લોકડાઉનમાં છેલ્લા 8 મહિનાથી બંધ રહેલ પોઇચા ખાતેનું જાણીતું યાત્રાધામ સ્વામિનારાયણ નીલકંઠધામને દિવાળી વેકેશન શરૂ થતાં ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સ્વામિનારાયણ નીલકંઠ ધામના સંચાલક એવા કૈવલમ સ્વામીજીના જણાવ્યા અનુસાર પોઇચા સ્વામીનારાયણ મંદિર નિલકંઠધામ ભક્તો અને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે.સહજાનંદ યુનિવર્સ એમ્યુઝમેન્ટ પાર્ક સહિત તમામ પ્રદર્શનો ખુલ્લા મુકી દેવામાં લોકડાઉનલોડમાં ઘરમાં રહીને કંટાળેલા પ્રવાસીઓ હવે બહાર નીકળ્યા છે. જોકે આ વખતે સરકારની કોમેડી 19 ની ગાઈડ લાઈન પ્રમાણે તમામ સાવધાની રાખી છે. સેનીટાઈઝર અને ડિસ્ટન્સ, માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા.