બ્રેકિંગ. – ૩૮ લાખનો એમ. ડી ડ્રગસ કેસનો મામલો. આરોપી જાવેદ અલી સૈયદના વચગાળા ના જામીન નામંજૂર.

બ્રેકિંગ

૩૮ લાખનો એમ. ડી ડ્રગસ કેસનો મામલો

આરોપી જાવેદ અલી સૈયદ ના વચ ગાળા ના જામીન નામંજૂર

સેશન્સ કોર્ટ આરોપીની ૩૦ દિવસની વચગાળાની જામીન અરજી ફગાવી

ગુજરાત એટીએસે કરી હતી બે આરોપીની ધરપકડ

અમદાવાદને ઉડતા ગુજરાત બનાવવા ના સ્વપ્નને કરાયો હતો નિષ્ફળ.