વડોદરાનાં ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા તથા તેમના પુત્ર હિરેન સુખડીયા થયા કોરોનાગ્રસ્ત..

વડોદરા ના સયાજીગંજ ના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા તથા તેમના પુત્ર હિરેન સુખડીયા થયા કોરોના ગ્રસ્ત..

ગોત્રી ખાતે ની સરકારી કોવિડ હોસ્પિટલ માં સારવાર હેઠળ.