નેશનલ પ્લાઝામાં આવેલી નેન્શી હેલ્થકેરની ઓફિસે લાંચના છટકાનું આયોજન ગોઠવીને ઠાસરા તાલુકા પંચાયતમાં આધાર ઓપરેટરની નિમણૂંક આપવા બદલ માંગેલી ૧૫ હજારની લાંચ લેતાં બે શખ્સોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા આધાર ઓપરેટર તરીકે નિમણૂંક આપવા રૂદ્ર ઓટોમેશન પ્રા.લી. એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો હતો જેમાં ફરિયાદીએ આધાર ઓપરેટર તરીકે નિમણૂંક મેળવવા રૂદ્ર ઓટોમેશન પ્રા.લી.એજન્સીમાં અરજી કરી હતી. જેના આધારે ફરિયાદીને ઠાસરા તાલુકા પંચાયત ખાતે આધાર ઓપરેટર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. જેના બદલમાં કશ્યપભાઈ મહેન્દ્રભાઈ પટેલ શ્રીરામ સદન વિદ્યાનગર નડીઆદ જિલ્લા પંચાયતના ડીસ્ટ્રીક્ટ આધાર કન્સલન્ટન્ટ મીહીરભાઈ પટેલ મારફતે ૧૫ હજારની લાંચની માંગણી કરી હતી
Related Posts
સુરત, તક્ષશિલા અગ્નિ કાંડના આરોપી ની નવ મહિના બાદ ધરપકડ કરાઈ
સુરત, તક્ષશિલા અગ્નિ કાંડના આરોપી ની નવ મહિના બાદ ધરપકડ કરાઈ
*દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો યોગમય: ખંભાળિયા ખાતે પ્રવાસન મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાયો*
*દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો યોગમય: ખંભાળિયા ખાતે પ્રવાસન મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાયો* દેવભૂમિ દ્વારકા, સંજીવ…
અમદાવાદ* આજે અમદાવાદ ખાતે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અનુપમ સિનેમા પાસે ખોખરા બ્રિજનું કરશે લોકાર્પણ.