***** *જાણવા જેવું* *****

ભારત માં ગ્રોસ એનરોલમેંત રેશીઓ , એટલેકે બારમા પછી ઉચ્ચ અભ્યાસ માં જનાર વિદ્યાર્થી ઓ 26.3% છે. આ સંખ્યા દિલ્હી માં સૌથી વધુ પૈકી એટલે કે 46% છે. આ સંખ્યા વર્ષ 2035 સુધી માં 50% કરવાનું લક્ષ્ય છે.
ભારત માં હાલ આશરે 1000 યુનિવર્સિટી અને 40000 કોલેજો છે. કેટલીક યુની. સાથે 1000+ કોલેજો જોડાયેલી છે. બીજી તરફ 16.2% કોલેજો એવી છે કે જેમાં 100 કરતા ઓછા વિદ્યાર્થીઓ છે અને માત્ર 4% કોલેજો માં 3000 કરતા વધુ સંખ્યા છે.
જો ઉચ્ચ અભ્યાસ માં 50% વિદ્યાર્થી જાય તો આશરે 7 કરોડ સીટ જોઈએ.
હાલ પણ દિલ્હી જેવા શહેરો માં અપૂરતી સીટ ને કારણે દિલ્હી યુની નું પ્રથમ રાઉન્ડ નું કટ ઓફ 100% આવ્યું છે.
💐💐💐