મુંબઈ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)એ રોઝ વેલી ચિટ ફંડ કૌભાંડ દ્વારા મની લોન્ડરિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ 3 કંપનીઓની 70.11 કરોડની કિંમતની સ્થાવર અને જંગમ મિલકતોને ટાંચ મારી છે. આ 3 કંપનીઓમાંની એક છે નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, જે આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની એક ટીમ છે અને એનો સહ-માલિક બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન છે
Related Posts
અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચના લાછરસ-શહેરાવ રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત
અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચના લાછરસ-શહેરાવ રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત રાજપીપલા,તા 10 ભરૂચના સાંસદ…
*રાધનપુરના સુલતાનપુરા જૂથ ગ્રામ પંચાયતમાં ત્રીજી વખત સરપંચ બિનહરીફ જાહેર થયા..*
*રાધનપુરના સુલતાનપુરા જૂથ ગ્રામ પંચાયતમાં ત્રીજી વખત સરપંચ બિનહરીફ જાહેર થયા..* રાધનપુર. એ.આર. એબીએનએસ: રાધનપુર તાલુકાની સુલતાનપુરા જૂથ ગ્રામ પંચાયતમાં…
*ભારતીય શેરમાર્કેટની મૂલ્યવાન કંપનીનો તાજ રિલાયન્સે ગુમાવ્યો*
સાઉદી અરેબિયાએ વદ્યુ ઉત્પાદન કરીને ક્રૂડના ભાવ નીચે લાવવાની જાહેરાત કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે તેલબજારમાં હાહાકાર જોવા મળ્યો છે. ક્રૂડના ભાવ…
