*ગિરનાર પર્વતની પરિક્રમા પર પ્રતિબંધ*

આ વર્ષે ગિરનાર પર્વતની 36 કિલોમીટરની પરિક્રમા પર પ્રતિબંધ મુકાયો છે..જોકે પરંપરા જળવાય તે માટે પ્રતીકાત્મક સ્વરૂપ એ ઉતારા મંડળ દ્વારા કોરોના ગાઈડલાઈન સાથે પરિક્રમા યોજાય તેવી માંગ ઉઠી છે