બ્રેકિંગ: અરવલ્લી
શામળાજી નજીકના વેણપુર વિસ્તારમાં યુવકને માર મારતા થયું મોત.
રાજસ્થાનના વીંછી વાળા તાલુકાના ચૂંડાવાડા ગામના યુવકની કરાઈ હત્યા.
અજાણ્યા વ્યક્તિઓએ અગમ્ય કારણોસર યુવકને માર મારતા સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યો.
શામળાજી પોલીસે અજાણ્યા વ્યક્તિ ઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી