બેંક ઓફ બરોડાના વધુ 2 કર્મી કોરોનાથી સંક્રમિત થયાના. જ્યારે ઘોડાસર બ્રાંચના વધુ 2 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો.

અમદાવાદમાં બેંક ઓફ બરોડાના વધુ 2 કર્મી કોરોનાથી સંક્રમિત થયાના અહેવાલો મળ્યા છે. જ્યારે ઘોડાસર બ્રાંચના વધુ 2 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે આ અગાઉ પણ ઘોડાસર બ્રાંચના 2 કર્મીઓને થઈ હતી કોરોનાની પુષ્ટી. અને હાલ અત્યાર સુધી ઘોડાસર બ્રાંચના કુલ 4 કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો.