અમદાવાદ ઠક્કરનગર અને હીરાવાડી હાઇવે વચ્ચે ફાયરિંગ તેમજ હુમલાની ઘટનાના સમાચાર
અમદાવાદ ઠક્કરનગર અને હીરાવાડી હાઇવે વચ્ચે ફાયરિંગ તેમજ હુમલાની ઘટનાના સમાચાર જાણવા મળ્યા છે.
હુમલામાં એક શખ્સ ઘાયલ થયો હોવાની માહિતી
સૂત્રો મુજબ 2 થી વધું હુમલાખોરો એ કર્યો હુમલો. તલવારથી પણ હુમલો કરાયાના સમાચાર. સ્કોર્પિયો કારમાં આવ્યા હતા શખ્સો.
કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.