ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી રવાના

મીનિટ-ટૂ-મીનિટનો કાર્યક્રમ
વિદેશ મંત્રાલયે અમેરિકી રાષ્ટ્રપતિના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે
આજે સોમવાર, 24 ફેબ્રુઆરી, 2020
સવારે, 11:40 કલાકે- સરદાર પટેલ વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવશે
બપોરે, 12:15 કલાકે-સાબરમતી આશ્રમમાં જશે
બપોરે 01:05 મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમાં હાજર રહેશે
બપોરે 03:30 કલાકે આગરા માટે રવાના થશે
સાંજે 04:45 કલાકે આગરા પહોંચશે
સાંજે 05:15 તાજમહેલની મુલાકાત લેશે
સાંજે 06:45 દિલ્હી માટે રવાના થશે
સાંજે 07:30 રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચશે