રાજપીપળા સિવિલ હોસ્પિટલમાથી ૧૦૮ મા વડોદરા રીફર કરાયેલ દર્દીનીરસ્તામા ૧૦૮ના ઈએમટી દ્વારા સફળ પ્રસુતિ
કરાવાઈ.
અધૂરા આઠ મહિનામામહીને તેમને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮એબ્યુલન્સ મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ
કરાયા હતા
રાજપીપળા,તા૩૦
બિહારથી મજુરી કરવા કેવડિયાઆવેલ મહીલાની અધુરા માસે ક્રીટીકલ સંજોગામા પ્રસૂતિ કરાવવાનો કિસ્સો સામે આવ્યો
છે.સોનિયાદેવીનેનવમીપ્રેગ્નેન્સી હતી.જેમા
આગળસાત બાળકમૃત જન્મેલા છે. અને એક દોઢ વર્ષનીબેબી છે. હમણાં તેમને
નવમી પ્રસુતિ હતી પણ અધૂરા આઠ મહિના મહીને તેમને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ એમ્બુલન્સ મારફતે રાજપીપળા સિવિલ
હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યાં તેમનો રિપોર્ટ કરતા રિપોર્ટમા તેમનુ લોહિમા હિમોગ્લોબીનફક્ત ૪% જ ટકા હતુ .જેથી
પ્રસુતિ દરમ્યાન કોઇ કોમ્પ્લિકેશન થાય તો તાત્કાલક સારવાર મળી રહે તે માટે રાજપીપળા સિવિલ હોસ્પિટથી તેમને વડોદરા
એસએસજી હોસ્પિટલ ખસેડવા ૧૦૮ એમ્બુલન્સને કોલ કર્યો.કોલ મળતા જ ૧૦૮ એમ્બુલન્સના પાયલોટ ઉસ્માનભાઈ કુરેશીઅને ઇએમટી સરોજબેન રાવલ સિવિલ હોસ્પિટલ રાજપીપળદર્દીને લેવાપોહચી ગયાહતા. અને ૧૦૮ ના ઈએમટી સરોજબેન રાવલ
દર્દીની બધી માહીતી ડોકટર પાસેથી મેળવી અને દર્દીને ૧૦૮ એમ્બુલન્સમાલય પાયલોટ ઉસ્માનભાઈ કુરેશીએબ્યુલન્સને
વડોદરા જવા રવાના થા, રસ્તામા સેગવાથીઆગળ જતા દર્દી સોનિયાદેવીને પ્રસુતિની પીડા વધી જતા ઇએમટી સરોજબેને
એબ્યુલન્સ રસ્તાની સાઇડમા ઉભી રખાવી,તપાસ કરતા તેમને રસ્તામાડિલિવરી કરવાની ફરજ પડે તેમ હતુ, દર્દીને ફક્ત ૪%
લોહીહતુ, જેથી એબ્યુલન્સમાડિલિવરી કરાવવી થોડુજોખમી હતુ.પણ ઇએમટી સરોજબેને તરતજ ૧૦૮ સેંટર પર ફિઝિશિયનને
કોલ કરી દર્દીની પુરી માહીતી આપી ફિઝિશિયનની સલાહ મુજન સફળતાપૂર્વક ૧૦૮ એમ્બુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કીટનો
ઉપયોગ કરી ડિલીવરી કરાવી,ડિલીવરીમા બાબાનો જન્મ થયો,બાળકનું વજન ઓછુ હોવાથી જરુરી સારવાર જેમકે બાળકને સાફ
કરવું, તાપમાન જળવાઇ રહે તે માટે વોર્મર લેમથી ગરમી આપી અને બ્લેન્કેટમા લપેટીસગાંને સોપ્યુ તેમજ માતાને ૧૦૮ માં જ
ઓક્સિજન,ઇજેશન અને બોટલ ચઢાવી માતા બાળક બંનેને ૧૦૮ એમ્બુલન્સમા એસએસજી હોસ્પિટલ વડોદરા શિફટ કર્યાહતા
તસવીર: જયોતિ જગતાપરાજપીપળા