લવ ઝેહાદ”સામે કડક કાયદો બનાવવામાં આવે અને “લવ ઝેહાદ”માં ફસાવનારને તાત્કાલીક ફાંસીનીસજા આપવામાં આવે. આ માંગો સાથે કલેક્ટરશ્રી, અમદાવાદને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ આજે તારીખ 28-10-2020, સાંજે 4.30 કલાકે કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે આયોજીત કરેલ છે.

હાલમાં હરીયાણામાં હિંદૂ દિકરી નીકિતાં ને મુસ્લીમો દ્રારા “લવ ઝેહાદ” માં ફસાવી અત્યાચારો કરી ખુન કરાયેલ છે જેનાં સખત વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્રારા માંગણી કરીએ છીએ કે “લવ ઝેહાદ” કરી હિંદૂ દિકરી નિકિતાનું ખુન કરનારને તાત્કાલીક ફાંસી આપવામાં આવે, “લવ ઝેહાદ” કરનાર સામે કડક કાયદો બનાવવામાં આવે અને “લવ ઝેહાદ” કરીને હિંદૂ દિકરીઓને લવ ઝેહાદમાં ફસાવનારને તાત્કાલીક ધરપકડ કરી સજા આપવામાં આવે આ માંગો સાથે કલેક્ટરશ્રી, અમદાવાદ ને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ *આજે તારીખ 28-10-2020, સાંજે 4.30 કલાકે કલેક્ટર કચેરી, અમદાવાદ* ખાતે આયોજીત કરેલ છે.

આપશ્રીના રીપોર્ટર, ફોટોગ્રાફર, કેમેરામેનને કાર્યક્રમના કવરેજ માટે મોકલવા આમારી આપશ્રીને નમ્ર વિનંતી છે.

આભાર સહ,

*નીરજ વાધેલા*
પ્રવક્તા અને મિડીયા ઇન્ચાર્જ
*આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ – ગુજરાત*