શાળાઓ ફી નહીં વધારી શકે સ્વર્નિભર શાળાઓ માત્ર’ટ્યુશન ફી’ જ લઇ શકશે.


ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે બહાર પાડ્યો પરિપત્ર
વર્ષ 2020-21માં શાળાઓ ફી નહીં વધારી શકે
સ્વર્નિભર શાળાઓ માત્ર’ટ્યુશન ફી’ જ લઇ શકશે
વૈકલ્પિક પ્રવૃતિ-સુવિધાની ફી નહીં વસૂલી શકે
શાળાઓએ ફીમાં 25%ની રાહત આપવાની રહેશે
2019-20માં 25 ટકા રાહત આપવી પડશે
ટ્યુશન ફીમાં 25 ટકા રાહત આપવી પડશે
સ્વનિર્ભર શાળાઓએ રાહત આપવી પડશે અને
વાલીઓને અનુકૂળતાએ ભરી શકશે ફી તેમજ ફીમાં વિલંબ થશે તો દંડ નહીં લઇ શકે.