ગાંધીનગર: ડ્રાઇવિંગ લાયસન્સ ,આરસી બુક સહીત સાથે રાખવામાંથી મળી રાહત. વાહન ચાલકોએ ડોક્યુમેન્ટ ડિજિટલ લોકર એપમાં મૂકી શકાશે. દેશભરમાં આજથી નિયમોનો અમલ શરુ.
ડ્રાઇવિંગ વખતે ફોનમાં વાત કરતા નજરે પડ્યા તો ખેર નહિ. ડ્રાઇવિંગ વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો તો રૂ 5000નો દંડ. આજથી વાહન ચલાકો વ્હીકલ ડોક્યુમેન્ટ ફોનમાં રાખી શકશે