આ એક પીડિતાની લાશ નહિ, દેશની અસ્મિતા સળગી રહી છે.રાત્રે 2:30 વાગે પોલીસે બળાત્કારનો ભોગ બનેલી દેશની દીકરીની લાશ પરિવારની ગેર હાજરીમાં બળજબરીથી જેમ સામાન સળગાવવામાં આવતો હોય તેમ સળગાવી.

આ એક પીડિતાની લાશ નહિ, દેશની અસ્મિતા સળગી રહી છે.રાત્રે 2:30 વાગે પોલીસે બળાત્કારનો ભોગ બનેલી દેશની દીકરીની લાશ પરિવારની ગેર હાજરીમાં બળજબરીથી જેમ સામાન સળગાવવામાં આવતો હોય તેમ સળગાવી. હજી કોઈને લાગતું હોયકે લોકશાહી છે તો મગજનો ઈલાજ કરાવી લેવો જોઈએ… આ એક પીડિતાની લાશ નહિ. દેશની અસ્મિતા સળગી રહી છે. કાલ રાતે ૨:૩૦ વાગે ઉત્તર પ્રદેશ પોલીસે બળાત્કારનો ભોગ બનેલી દેશની દીકરીની લાશ પરિવારની ગેર હાજરીમાં બળજબરીથી જેમ સામાન સળગાવવામાં આવતો હોય તેમ સળગાવવામાં આવી. નિષ્ઠુર અને નિરંકુશ બનેલી સરકારો રોજ આવા કાંડ કરી રહી હોઈ લાચાર જનતા તમાશો જોઈ રહી હોઈ કોઈને પણ કંઇ જ ફરક પડતો નથી. આ દીકરી કોઈની પણ હોઈ આ આપણા સૌની બુજદિલી છે કે આપણે સહન કરતા રહીએ છીએ. ચૂપ રહો, પીડાતા રહો અને સહન કરો. આના સિવાય કોઈ વિકલ્પ છે ખરો ????