જામનગર એસપી દીપેન ભદ્રન દ્વારા કરાયા પોલીસમાં મોટા ફેરફાર. વાંચો કોને ક્યાં મુકવામાં આવ્યા…

જામનગર: જામનગર જિલ્લા એસપી દીપેન ભદ્રન દ્વારા પોલીસમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. નવનિયુક્ત પીઆઇ કે જી ચૌધરીને LCB પીઆઇ, એસ એસ નિનામાને SOG પીઆઇ, LCB પીઆઇ જલુને સીટી એ ડિવિઝન, SOG પીઆઇ ગાધેને બી ડિવિઝન પીઆઇ, સી ડિવિઝન પીઆઇ વસાવાને કાલાવડ પીઆઇ તરીકે, કાલાવડ પીઆઇ ભોયેને સીપીઆઈ તરીકે, સીઓઈઆઈ આર બી ગઢવીને એરપોર્ટ સિક્યુરિટી, જામનગર LCB પીએસઆઇ તરીકે અમદાવાદથી બી એમ દેવમુરારીની જામનગર ખાતે બદલી, એ ડિવિઝન પીઆઇ ગોંડલીયા ને સી ડિવિઝન, રીડર જામ. ગ્રામ્યના પીએસઆઇ આર વી વીંછીને SOG, અને કાલાવડ ગ્રામ્ય પીએસઆઇ તરીકે હિરલ પટેલને મુકવામાં આવ્યા છે.