🚨🚨⚖️મુંબઇ : NCBએ દીપિકા પાદુકોણને પૂછપરછ માટે આવતીકાલે 10 વાગે હાજર રહેવાના આપ્યા આદેશ.
☸️💟👍💓💐ટોરેન્ટો ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ 2020 માં ગાંધીજીના આશ્રમ પર આધારિત “ સત્યની પ્રયોગ શાળા’ ને એવોર્ડ.
⚖️⚖️👍હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી…
હાર્દિકે ત્રણ મહિના સુધી ગુજરાત બહાર જવાની માંગ સાથે કરી હતી અરજી…
રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજુર કર્યા હતા.
💐💓
હાલમાં ગુજ.વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર નહીં થાય
ગુજરાત વિધાનસભા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર
29 સપ્ટે.પેટાચૂંટણી માટે બેઠકનું આયોજન થશે
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરાઇ જાહેરાત.
🕎📞बिहार में तीन चरणों में होगा चुनाव, 28 अक्टूबर, 3 नवंबर व 7 नवंबर होगा मतदान, 10 को आएंगे नतीजे.