ગુજરાત હાઇકોર્ટના એક એડવોકેટ ને ચાલુ કોર્ટ પ્રોસિડિંગ માં ધુમ્રપાન કરવું પડયું મોંઘુ.. વીડિયો કોન્ફરન્સથી થયેલી સુનાવણીમાં એક વકીલે ગાડીમાં બેઠા બેઠા કેસ ચલાવવાની સાથે ધૂમ્રપાન કરતા કોર્ટે વ્યક્ત કરી ભારોભાર નારાજગી.. વકીલ ને દસ હજાર રૂપિયાના દંડ કરવાની સાથે રજિસ્ટ્રાર judicial ને આ મામલે કોર્ટે તપાસના આદેશ આપ્યા… વકીલો વીડિયો કોન્ફરન્સિંગ થી કોર્ટમાં કેસ ચલાવે એ વખતે કોર્ટની ગરિમા જળવાય તે પ્રકારનું વર્તન રાખવું જરૂરી હોવાનું કોર્ટે ટાંક્યું… વકીલોના ગેર જવાબદાર વર્તનથી કોર્ટની ગરિમાને ઠેસ પહોંચે તે ચલાવી નહીં લેવાય.. હાઇકોર્ટ… વકીલોના આવા વર્તન બાબતે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને બાર કાઉન્સિલ યોગ્ય પગલાં લે એવું પણ કોર્ટનો નિર્દેશ… વીડિયો કોન્ફરન્સથી ચાલતા કેસ ચલાવવા વકીલ પોતાના ઘર કે ઓફિસ થી કેસ ચલાવે તેવો કોર્ટનો આદેશ… ગાડીમાં બેઠા બેઠા કે ખુલ્લા મેદાનમાં ઊભા રહી અને વિડીયો કોન્ફરન્સથી કેસ ચલાવવા જોઈએ નહીં તેવો કોર્ટનો નિર્દેશ
Related Posts
બ્રેકીંગ ન્યૂઝ ગુજરાત ચૂંટણીની જાહેરાત મતદાન:01 ડીસેમ્બરે અને 05 ડીસેમ્બરે મતગણતરી:8 ડિસેમ્બર. #ICMNEWS #news
ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી 🌧️કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં 21 જાન્યુઆરી માવઠાની આગાહીઅરવલ્લી,…
*બાળકો માટે જાહેર કરવામાં આવ્યુ ડીઝાઈનર બ્લૂ કલરનું આધારકાર્ડ*
વર્તમાન સમયમાં આધાર કાર્ડ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયુ છે. લગભગ દરેક સરકારી કે પ્રાઈવેટ યોજનમાં આધાર કાર્ડની જરૂર…