અમદાવાદ સાયબર ક્રાઈમે પહેલીવાર ઝારખંડના જામતારામાં કર્યું ઓપરેશન, વકીલ પાસેથી 11 લાખ પડાવનાર ચાર ઝડપાયા .

અમદાવાદ સાયબર ક્રાઈમે પહેલીવાર ઝારખંડના જામતારામાં કર્યું ઓપરેશન, વકીલ પાસેથી 11 લાખ પડાવનાર ચાર ઝડપાયા
અમદાવાદના વકીલ ધવલ નાણાવટી પાસેથી આરોપીઓએ 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે ગુનામાં સાયબર ક્રાઈમને કુલ ચાર કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે.