કચ્છ
કચ્છના જખૌ નજીક સમુદ્રમાં પોરબંદરની બોટ પર ફાયરિંગ
આંતરાષ્ટ્રીય જલસીમા પાસે પાકિસ્તાન મરીનના કમાન્ડો દ્વારા ફાયરીગ
બોટમાં એક માછીમાર ધાયલ થયાના પણ સમાચાર
પાક મરીન દ્વારા પહેલા 6 અને ત્યારબાદ 10 બોટના અપહરણનો બનાવ તાજો છે
ત્યા બોટ પર ફાયરિંગના બનાવના પગલે મરીન જવાનોએ ચોક્કસતા વધારી